રાજનીતિ / રાહુલે તાક્યું PM મોદી પર નિશાન, નીરજ ચોપરાની જૂની ટ્વિટ શેર કરીને કહ્યું- ફોન કોલના વીડિયો બહું થયાં...

rahul gandhi shares neeraj chopras old tweets

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લિટ નીરજ ચોપરાના જૂનાં ટ્વીટ્સ લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ