નિવેદન / રાહુલ ગાંધીએ કહ્યું બીકણની કોંગ્રેસમાં જરૂર નથી, જાણો PM મોદીના કયા નિવેદન પર હસવાની આપી સલાહ

rahul gandhi says those who left congress are rss people

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના સોશિયલ મીડિયા સેલમાં સામેલ થનાર નવા વૉલેન્ટિયર્સને સંબોધન કરતાં કહ્યું કે ભાજપના "ફેક ન્યૂઝ" થી ડરે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ