નિવેદન / મોદી સરકારના લીધે ઘટી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી માતાજીની શક્તિ : જુઓ રાહુલ ગાંધીએ શું આપ્યું કારણ

rahul gandhi says modi government policy decreased the power of Goddess Laxmi Durga Saraswati

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસ પર છે ત્યારે જમ્મૂમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન રાહુલે માતાજીની શક્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ