નિવેદન / રાહુલ ગાંધીએ કહ્યું 'ઉન્નાવ રેપના આરોપી ભાજપ MLA મુદ્દે મોદીનું મૌન કેમ? ભારત દુષ્કર્મની રાજધાની બની'

rahul gandhi says india is known as rape capital of world

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને ભારતને દુનિયામાં બળાત્કારની રાજધાની બતાવી છે. તેઓએ કહ્યું કે ભારત દુનિયાના બળાત્કારની રાજધાનીના રૂપે ઓળખવામાં આવે છે. પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ બળાત્કાર અને હત્યાના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના કેસમાં વડાપ્રધાનના મૌન રહેવા પર સવાલ ઉઠાવ્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ