ચૂંટણી / રાહુલ ગાંધીએ જાહેર જનતાની વચ્ચે કહ્યું 'I Love Mr. Modi', મોદી-મોદીનાં લાગ્યાં નારા

Rahul Gandhi says i love pm narendra modi student chant modi-modi slogan

પુણેઃ લોકસભા ચૂંટણીનાં ઠીક પહેલાં પુણેમાં વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરવા પહોંચેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારનાં રોજ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી ભલે જ તેમનાં પ્રત્યે ગુસ્સાની ભાવના રાખતા હોય પરંતુ તેઓ તેમને પ્રેમ કરે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું પીએમ મોદી પ્રત્યે કોઇ પણ પ્રકારની નફરત નથી રાખતો પરંતુ તેઓ મારા પ્રત્યે ગુસ્સો રાખે છે. રાહુલ ગાંધીનું આટલું બોલતાંની સાથે જ ત્યાં વિદ્યાર્થીઓએ મોદી-મોદીનાં સૂત્રોચ્ચાર કરવાનાં શરૂ કરી દીધાં. આ દરમ્યાન રાહુલ ગાંધી હસતા રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ