નિવેદન / રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું સરકાર હાથરસની પીડિતના બદલે આરોપીઓની કરી રહી છે રક્ષા

 Rahul Gandhi says government protects accused instead of victim

હાથરસ ગેંગરેપ કેસમાં સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌમાં સુનવણી કરવામાં આવી. બે જજોની બેંચની સામે પીડિતના પરિવારે પોતાનો પક્ષ રજુ કર્યો હતો. સાથે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી અનેક અધિકારીઓ અહીં હાજર છે. કોર્ટ દ્વારા સુમો મોટો કોન્સિક્વન્સી લેવામાં આવી છે. જેમાં પરિવાર અને સરકાર બન્નેનો પક્ષ રજુ કરવામાં આવ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ