ચૂંટણી / રાહુલ ગાંધીનો EC પર પક્ષપાતનો આરોપ, કહ્યું- મોદી અને તેમની ગેંગ પ્રત્યે સમર્પિત

Rahul gandhi says elections commission surrenders before modi and his gang

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ચૂંટણી પંચ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પંચનું સમર્પણ જાહેર છે. લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડના કેદારનાથની યાત્રા સહિત અન્ય ઘણા ઉદાહરણ આપ્યા અને ચૂંટણી પંચ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ