વીડિયો / આ એક જગ્યા છોડીને PM મોદી કહે ત્યાં ડિબેટ કરવા તૈયાર છુંઃ રાહુલ ગાંધી

rahul gandhi said I did not apologize to BJP or Modi ji. Chowkidar Chor hai will remain our slogan

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. એમણે યુવાઓને બે કરોડ રોજગારી ન આપી, તે ચૂંટણી હારી રહ્યા છે. તેની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહી છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું, હું કોંગ્રેસ સરકાર બન્યા બાદ 22 લાખ યુવાઓને એક વર્ષમાં રોજગારીની ગેરંટી આપું છું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ