નિંદા / પૂર્વ સૈન્ય અધિકારીઓએ ભારત-ચીન પરના રાહુલ ગાંધીના નિવેદનને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધનું ગણાવ્યું

rahul gandhi remarks on sino india border issue against national interest former army officers

સશસ્ત્રો દળોના સેવા નિવૃત્ત અધિકારીઓના એક સમૂહે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદનની કડી નિંદા કરી છે. નિવૃત્ત આર્મી ઓફિસરોએ રાહુલ ગાંધીના નિવેદનને ખોટી સોચથી પ્રભાવિત અને રાષ્ટ્રિય હિતો વિરુદ્ધનું ગણાવ્યું. નિવૃત્ત આર્મી ઓફિસરોએ જણાવ્યું કે ચીન સાથે સરહદ વિવાદ પર કોંગ્રેસ નેતાના ટ્વિટ અને નિવેદન પર તેમની અજ્ઞાનતા પ્રકટ થઇ રહી છે અથવા પહેલા પ્રધાનંત્રી જવાહરલાલ નેહરૂના સમયમાં થયેલી ઐતિહાસિક ભૂલોને નજરઅંદાજ કરવાની સમજદાવીપૂર્વકની રાજનીતિ છે. 

બ્રેકિંગ ન્યૂઝ