રાજકારણ / જો રાહુલ ગાંધી અધ્યક્ષ નહીં બને તો કોંગ્રેસ તૈયાર કર્યો છે આ પ્લાન

rahul gandhi reluctant to return as congress president

કોંગ્રેસના મીડિયા પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં જ કરેલી જાહેરાત મુજબ કોંગ્રેસનાં 99.9% સદસ્યોએ રાહુલ ગાંધીને ફરી પક્ષના અધ્યક્ષપદે બેસાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમુક અટકળો મુજબ રાહુલ ગાંધીએ પોતે જ ફરી અધ્યક્ષ બનવાની અનિચ્છા દર્શાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ