લાલ 'નિ'શાન

પ્રહાર / શા માટે આ આતંકવાદીનો કેસ જેમણે ગુજરાત રમખાણોની તપાસ કરી હતી તેને આપ્યો?: રાહુલ ગાંધી

Rahul Gandhi raises doubt on probe in DSP Davinder Singh

આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મૂ-કાશ્મીરમાં ધરપકડ કરાયેલા દેવેન્દ્ર સિંહને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ટવિટ કરી આ મામલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દેવેન્દ્ર સિંહને ચુપ કરાવવા માટે સૌથી સારો આ રસ્તો છે કે તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપી દેવામાં આવે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ