આક્ષેપ / રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ચીનનો મુદ્દો, કહ્યું Mr 56 તો ચીનથી ડરે છે

Rahul Gandhi raised the issue of China again, saying Mr 56 is afraid of China

રાહુલ ગાંધીએ ચીન મુદ્દે ફરીથી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું છે જેમા લખ્યું છે કે Mr 56 ચીનથી ડરે છે.

બ્રેકિંગ ન્યૂઝ