નિવેદન / નથી વેન્ટિલેટર તો નથી ઓક્સિજન, સરકાર ઉત્સવના નામે કરી રહી છે ઢોંગ, રાહુલના નિવેદનથી રાજકારણ ગરમાયું

rahul gandhi raised questions on pm care fund

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોઇને કોઇ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર પર પ્રહાર કરતા રહે છે. ત્યારે આજે તેમણે PMCaresને લઈને સવાલો ઉઠાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ