લાલ 'નિ'શાન

નિવેદન / આતંકીઓ સાથે પકડાયેલ DSP દવિન્દર સિંહ પર PM મોદી અને અમિત શાહ ચૂપ કેમ છે? : રાહુલ ગાંધી

rahul gandhi questions silence of pm modi amit shah on davinder singh

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં હિજબુલ આતંકીઓની સાથે ધરપકડ કરવામાં આવેલા ડીએસપી દવિન્દર સિંહને લઇને કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કથિત 'મૌન' પર સવાલ ઉઠાવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ