સવાલ / રાહુલ ગાંધીએ પૂછ્યું, મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે ચીન સાથે? તમે આ ઘટનાક્રમ સમજો

Rahul Gandhi questions PM Modi over LAC standoff

ચીન સાથે સીમા વિવાદ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી મોદી સરકાર પર આકરા પ્રહાર કરાયા છે. બુધવારે રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં સરકાર દ્વારા આપેલા જુદા જુદા નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ રાહુલ ગાંધીએ પૂછ્યું કે આવી સ્થિતિમાં મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x