મુલાકાત / લખીમપુર કાંડ : રાહુલ સહિત કોંગ્રેસી નેતા રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા, કરી મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવાની માંગ

rahul gandhi priyanka gandhi congress leaders meets president ram nath kovind over lakhimpur kheri case

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખીરી હિંસા કેસ સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ