રાજકારણ / ગુજરાતમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં રાહુલ ગાંધી! પ્રદેશ નેતાઓને અંધારામાં રાખી કર્યું આ મોટું કામ

Rahul Gandhi preparing to play a big game in Gujarat

રાજકીય પરિસ્થિતિ જાણવા કોંગ્રેસ હાઈકમાન્ડનો ગુજરાતમાં ગુપ્ત સર્વે, પ્રદેશના નેતાઓને અંધારામાં રાખી 8 ટીમોએ જુદાજુદા વિસ્તારોમાં ફરી રાજકીય પરિસ્થિતિ અંગે માહિતી મેળવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ