આરોપ / CAG ના અહેવાલ પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું "પીએમ મોદીને માત્ર ઇમેજની ચિંતા, જવાનો માટે...

Rahul Gandhi, outraged over the CAG report, said

CAG ના અહેવાલ મુજબ, 2015-16 અને 2017-18 ના સમયગાળા દરમિયાન થયેલા ઓડિટમાં બહાર આવ્યું હતું કે ઊંચાઈ અને ઠંડા સ્થળોએ તૈનાત કરાયેલા સૈનિકો માટે જરૂરી કપડાં અને સાધનસામગ્રીની ખરીદીમાં ચાર વર્ષ સુધીનો વિલંબ થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ