રાજનીતિ / ભાજપની આ હરકત પર ભડક્યા રાહુલ ગાંધી, લોકોને કહ્યું," તારીખો ચેક કરી લેજો" 

Rahul Gandhi, outraged at the BJP's move, told people,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં ભાજપના ચૂંટણી વાયદાની મજાક ઉડાવી હતી અને તેને ખોટો ગણાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે ભારતના ચૂંટણી પંચને ચૂંટણીના વાયદાઓનું ધ્યાન રાખવા અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ