ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આક્ષેપ / પ્રધાનમંત્રી મોદી પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું, "દેશને આવું શીખવાડી રહ્યા છે PM!" 

Rahul Gandhi, outraged at Prime Minister Modi, said,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ઘટતા GDP અને બેરોજગારીના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે "વડા પ્રધાન દેશને સત્યથી ભાગી રહેવાનું શીખવી રહ્યા છે, જેના પરિણામે લાખો લોકોને આજીવિકા ગુમાવવાઈ પડી છે" 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ