પ્રવાસ / દેશમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે રાહુલ ગાંધી દક્ષિણ કોરિયાની મુલાકાતે

Rahul Gandhi on visit to South Korea meets country PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું કે તેમણે દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન ત્યાંના પ્રધાનમંત્રી લી નાયક યોન સાથે મુલાકાત કરી અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી. વાયનાડ સાંસદ રાહુલ ગાંધીની દક્ષિણ કોરિયા યાત્રા ભારતમાં નાગરિકતા કાયદાને લઇને કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ