પ્રતિક્રિયા / ચીન મુદ્દે RSS પ્રમુખના નિવેદન પર વિફર્યા રાહુલ ગાંધી, કહ્યું સત્યનો સામનો કરવાથી ડરી રહ્યા છે ભાગવત

rahul gandhi on rss chief china statement, says bhagwat knows the truth, but scared to face it

દશેરાના દિવસે મોહન ભાગવતના ચીન મુદ્દે નિવેદનના મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપીને ફરીથી સરહદ વિવાદનો મુદ્દો ઉછાળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગવત સત્યનો સામનો કરવાથી ડરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ