નિવેદન / GDPમાં આઝાદી પછીના સૌથી મોટા ઘટાડાની આશંકા, રાહુલ ગાંધીએ કહ્યું- મોદી હે તો મુમકીન હૈ

Rahul Gandhi on India lowest GDP growth since independence modi hai to mumkin hai

કોરોના વાયરસના કારણે ઉભા થયેલા સંકટની સૌથી મોટી અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો GDPમાં જોવા મળી શકે છે. આ નિવેદનને લઇને કોંગ્રેસનાના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ આ નિવેદનને ટાંકીને લખ્યું કે 'મોદી હે તો મુમકીન હે'.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x