આક્ષેપ / રાહુલ ગાંધીએ હવે સરકારની આરોગ્ય સેતુ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું તેમાં...

rahul gandhi on aarogya setu app ravi shankar prasad says daily a new lie

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી ડેટા ચોરી અને પ્રાઈવસી ભંગની આશંકા વ્યક્ત કરી છે. પોતાના આરોપને ફગાવતા પલટ વાર કરતા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદએ કહ્યું કે આ એપ લોકોનું રક્ષણ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ