VIDEO / વાયનાડમાં આવેલી રાહુલ ગાંધીની ઓફિસમાં SFIના કાર્યકર્તાઓએ કરી તોડફોડ, સામે આવ્યો VIDEO

rahul gandhi office violence sfi wayanad video

સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાને લઈને રાહુલ ગાંધીથી નારાજ થયેલા SFIના કાર્યકર્તાઓએ વાયનાડ સ્થિત રાહુલ ગાંધીની ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ