શરૂઆત / રાહુલ ગાંધીએ શરૂ કરી પોતાની ટેલીગ્રામ ચેનલ, 3,500 સભ્યો જોડાયાં

Rahul Gandhi now launches his Telegram channel

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ટેલીગ્રામના માધ્યમથી પોતાના સમર્થકો સાથે જોડાશે. પાર્ટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ પોતાની એક 'ટેલીગ્રામ' ચેનલ શરૂ કરી દીધી છે, જેના માધ્યમથી હવે લોકો સાથી સીધા જોડાવાની શરૂઆત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ