જવાબ / PMCares વૅન્ટિલેટર બનાવતી કંપનીની સ્પષ્ટતા, તમામ આરોપો ખોટાં, કહેશો ત્યાં ડેમો આપવા તૈયાર

Rahul Gandhi not a doctor, willing to give him a demo: AgVa rejects allegations of faulty ventilators

થોડાં સમય પહેલા વેન્ટીલેટરની કાર્યક્ષમતાને લઈને વિવાદમાં આવેલ કંપનીએ રાહુલ ગાંધી સહિતના લોકોના આરોપનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ મીડિયા અહેવાલને ટાંકીને સરકાર પર આરોપ લાગાવ્યો હતો કે સરકાર લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. ત્યારે હવે આ જ મુદ્દે AgVa હેલ્થકેર કંપનીએ આ અહેવાલો પર સ્પષ્ટતા આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ