National Herald Case / કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર થયા, રસ્તા પર ટાયરો સળગાવ્યા, દિગ્ગજ નેતાઓએ મીટિંગ કરી

rahul gandhi national herald case enquiry live and latest updates

નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી સાથે આજે ફરી ત્રીજા દિવસે પણ પૂછપરછ થવાની છે. રાહુલ ગાંધી સાથે ઈડીએ વિતેલા બે દિવસમાં લગભગ 18 કલાક પૂછપરછ કરી ચુકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ