જમ્મૂ કાશ્મીર / વિમાનમાં મહિલાએ રડતાં રડતાં રાહુલ ગાંધીને કાશ્મીર મુદ્દે ફરિયાદ કરી, જૂઓ VIDEO

rahul gandhi met kashmiri woman in plane rahul video viral

કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ કેટલાય સમયથી શ્રીનગર જવા માંગતા હતા. જોકે જવાનું મુહૂર્ત તો આવ્યું પણ પહોંચી ના શક્યા. તમામ 10 જેટલાં નેતાઓને વહીવટીતંત્રએ શ્રીનગર એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા અને તેઓએ વિલા મોઢે દિલ્હી પરત ફરવું પડ્યું. જો જ્યારે તેઓ પરત ફરતાં હતાં ત્યારે ફ્લાઈટમાં એક કાશ્મીર મહિલાએ રડતાં રડતાં પોતાનું દુઃખ રાહુલ ગાંધીને શેર કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ