રાજનીતિ / રાહુલ ગાંધીનુ સભ્ય પદ રદ્દ થતા ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક, બેઠકોના દોર શરૂ કર્યા, વિરોધ પ્રદર્શન કરવા ઘડાઈ રણનીતિ

Rahul Gandhi membership canceled, Congress aggressive

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના નેતાઓની બેઠક મળી, પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતાની બેઠકમાં રાહુલ ગાંધીના સભ્યપદ રદ્દ થવા મામલે રણનીતિ ઘડાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ