વિચારણા / PM મોદીની જેમ હવે રાહુલ ગાંધી પણ કરવા જઈ રહ્યાં છે આ કામ, ઓનલાઇન કરશે શરૂ

rahul gandhi may soon start online podcasts in response to mann ki baat

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હવે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમની જેમ મન કી બાત (Mann Ki Baat) કરવા જઈ રહ્યા છે. તેઓ એક પૉડકાસ્ટ કાર્યક્રમ શરૂ કરી શકે છે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું છે કે હાલમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે અને એક્સપર્ટ્સની સલાહ પણ લેવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ