ફેક્ટ ચેક / શું રાહુલ ગાંધીના લગ્ન થઈ ગયાં છે? વાયરલ થઈ રહી છે તસવીર

Is Rahul Gandhi married? Image being viral

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચુક્યો છે. કેટલાક રાજ્યોમાં મતદાન પણ થઇ ગયું. ત્યારે આવા સમયે રાહુલ ગાંધી પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ રાહુલ ગાંધીની એક યુવતી સાથેની તસ્વીર શેર કરી અને દાવો કર્યો કે રાહુલ ગાંધીએ આ યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આટલું જ નહી રાહુલના બે બાળક  હોવાનો પણ દાવો કર્યો છે. તો શું છે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય, રાહુલ સાથે દેખાતી યુવતી કોણ છે, તે જુઓ વાયરલ ટ્રુથના આ રિપોર્ટમાં.

બ્રેકિંગ ન્યૂઝ