ઝારખંડ ચૂંટણી / રાહુલ ગાંધીએ PM મોદીને યાદ કરાવતા કહ્યું, તમારા મુખ્યમંત્રી સૌથી ભ્રષ્ટ વ્યક્તિ

rahul gandhi jharkhand assembly election 2019 hazaribagh ranchi congress rally bjp raghubar pm modi

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ કડીમાં સોમવારે રાહુલ ગાંધીએ હજારીબાગના બડકાગામમાં એક રેલીને સંબોધિત કરતા ભ્રષ્ટાચાર મુદ્દા પર રાજ્યની ભાજપ સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર પર પીએમ મોદીના નિવેદનોને યાદ અપાવતા ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને સૌથી ભ્રષ્ટ વ્યક્તિ કહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ