મુલાકાત / VIDEO : લખનઉ એરપોર્ટ પર ડ્રામા, રાહુલ ગાંધીએ કહ્યું જઈશ તો મારી ગાડીમાં જ, ધરણા બાદ લખીમપુર જવાની મળી પરમિશન

rahul gandhi is on way to Lakhimpur, staged Dharna at Lakhnau airport

લખીમપુર ખીરી હિંસા મામલે રાજકીય ઘમાસાણ મચ્યું છે. લખીમપુર જતા અટકાવાતા રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટની બહાર ધરણા પર બેસી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ