ચૂંટણી / રાહુલ ગાંધી બોલ્યા- માત્ર કોંગ્રેસની નહીં, દેશની જનતાની લડાઇ છે આરએસએસ-BJPથી

rahul gandhi interview congress loksabha election 2019

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ ચેનલ એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદનશીલ મામલાઓ પર વાતચિત કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને સંવિધાન પર આક્રમણ કરી રહી છે અમારી તેમની સાથ લડાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ