ચેતવણી / રાહુલ ગાંધીનું ગુજરાતના કોંગ્રેસ નેતાઓને અલ્ટીમેટમ, સારા પરિણામ આપો નહીં તો પદ છોડો

Rahul Gandhi Gujarat Congress Leader Ultimatum

ગુજરાતમાં આગામી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યના કોંગ્રેસના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. રાહુલ ગાંધીએ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષના નેતાને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહીં તો પદ છોડો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ