કેરલ / પૂરપીડિતગ્રસ્તોની વચ્ચે રાહુલ ગાંધી વાયનાડમાં, એક યુવકનો જાહેરમાં Kiss કરતો VIDEO વાયરલ

Rahul Gandhi gets a surprise for kiss by a man in Wayanad

ચાર દિવસની યાત્રા માટે પોતાનાં સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચેલ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક શખ્સે કિસ કરી છે. કિસ કરનાર શખ્સે પહેલા રાહુલ ગાંધીને હાથ મિલાવ્યો ને ત્યાર બાદ રાહુલ ગાંધીને કિસ કરી છે. જો કે, આ દરમ્યાન રાહુલ ગાંધી થોડા ચોંકી ઉઠ્યાં. હાલમાં આ વીડિયો પૂરજોશમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ