સંસદ / શપથ લીધા બાદ રાહુલ ગાંધી ભૂલ્યા સહી કરવાનું, રાજનાથ સિંહે દોર્યું ધ્યાન

Rahul Gandhi forgets to sign Parliament register after oath, gets nudge from Rajnath Singh

17મી લોકોસભાનું સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે. એના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત નવા નિમાયેલા સભ્યોએ લોકસભાની સભ્યતાના શપથ લીધા. રાહુલ ગાંધીએ ચોથી વખત લોકસભા સભ્યતાના શપથ લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ