વાયરલ / કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચલાવ્યું ટ્રેક્ટર, ખાસ જુઓ આ VIDEO

rahul-gandhi-drives-tractor-in-ludhiana-punjab

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવ્યું હતું. પંજાબના લુધિયાણામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ એક ટ્રેક્ટર પર હાથ અજમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ટ્રેક્ટર ચલાવતા વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. આ સાથે જ સોશિયલ મીડિયામાં વીડિયો લોકોની પસંદ પણ બન્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ