ચૂંટણી પરિણામ / અમેઠીએ રાહુલ ગાંધીને હરાવ્યા નથી, સજા આપી છે?

rahul gandhi did not get defeated in fact he is punished by the people of amethi

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત બેઠક અમેઠીથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની તેમને લગભગ 55 હજાર મતોથી હરાવ્યા છે. પરંતુ એક રાજનીતિક વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધી ખરેખર, હાર્યા નથી, તેમને અમેઠીના લોકોએ સજા આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ