નિવેદન / દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું, મોદી સરકારે આ કામ કરવું જોઈએ

rahul-gandhi-demands-to-take-back-new-farm-laws-amid-farmers-protest-on-republic-day-in-delhi

પ્રજાસત્તાક દિન નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂતોના પ્રદર્શન પર ખેડૂતોને ટેકો આપ્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં અપીલ કરી હતી કે હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને કેન્દ્ર સરકારના આ કૃષિ કાયદાઓને દેશના હિતમાં પાછા ખેંચવા જોઈએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ