વિવાદ / બફાટ : રાહુલ ગાંધી ફરી વિવાદમાં ફસાયા, મોદી સમાજ વિશે ભાષાકીય ટિપ્પણી કરતાં થયો વિવાદ

rahul gandhi controversial statement

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિવાદ જાને એક બીજાનો પર્યાય બની ગયા લાગે છે, પોતાની સ્પીચ અને વિવાદિત આક્ષેપો બાદ વારંવાર તેઓ મજાક બની રહ્યા હોય અથવા વ્યક્તિગત કોઈના વિરોધનો ભોગ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે, પોતાના એક વિવાદિત વાક્યને લઈને ફરીવાર રાહુલ ગાંધીને વધુ એક સમન્સ પાઠવવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ