નિષ્ફળતા / આ 4 દેશોના ગ્રાફની સરખામણી કરીને રાહુલ ગાંધીએ ભારતના લોકડાઉનને કહ્યું 'ફેઈલ'

Rahul Gandhi compares Indias corona graph with 4 countries and states it is a failed lockdown

ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસનું સંકટ હજી દેશમાંથી ટળ્યું નથી. પરંતુ સરકારે હવે લોકડાઉન મોટા ભાગે માત્ર કન્ટેન્ટ ઝોન સુધી મર્યાદિત કરી દીધું છે અને દેશ અનલોક મોડમાં આવી ગયો છે. સરકારના આ નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ પણ તેને હાલની પરિસ્થિતિ માટે યોગ્ય પગલું માન્યું નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા હતા, હવે અનલોક કરવાના પગલાનો પણ વિરોધ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ