નિવેદન / મન કી બાત પહેલા રાહુલનો PM મોદીને ટોણો, ખેડૂતો મુદ્દે કહ્યું- હિંમત હોય તો...

rahul gandhi challenges pm modi says do kisan ki baat and job ki baat

થોડા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો વિશેષ કાર્યક્રમ 'મન કી બાત' કરવાના છે. 2021 માં આ બીજી વખત છે જ્યારે પીએમ મોદી રેડિયો દ્વારા લોકો સાથે જોડાશે. આ પહેલા રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ