ખયાલી પુલાવ / રાહુલ ગાંધીનું ટ્વિટઃ કોરોના કાળમાં મોદી સરકારે પકવ્યાં ખયાલી પુલાવ, જો કે માત્ર એક...

rahul gandhi central government khayali pulao pm modi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સતત મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. બુધવારે પણ રાહુલ ગાંધીએ કોરોના કાળ દરમિયાન મોદી સરકારની નિષ્ફળતાઓની ગણતરી કરી નિશાન તાક્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું છે કે આ સંકટ સમયમાં કેન્દ્ર સરકારે એક થી એક ખયાલી પુલાવ પકાવ્યા, જેમાં એક જ સત્ય નિકળ્યું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x