ચૂંટણી / કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યો વોટ, પીએમ મોદી પર લગાવ્યો હેટ પૉલિટિક્સનો આરોપ

rahul gandhi casts his vote accused modi for hate politics

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીના ઔરંગઝેબ લેન સ્થિત એન.પી.સીનિયર સેકન્ડરી સ્કૂલના પોલિંગ બૂથ પર વોટ આપ્યો. વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં એમને પીએમ મોદી પર હેટ પૉલિટિક્સનો આરોપ લગાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ