સંકટ / શું લાલુ યાદવ-આઝમ ખાનના લિસ્ટમાં સામેલ થશે રાહુલ ગાંધી? આ 4 દિગ્ગજો ગુમાવી ચૂક્યાં છે લોકસભા સભ્યપદ

Rahul Gandhi Case Controversy Congress Azam Khan Faizal Khan Lalu Yadav

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદનું સભ્યપદ ગુમાવી શકે છે. કોર્ટ દ્વારા તેમનું દોષિત ઠરાવવું તેમને ગેરલાયક ઠેરવવા માટે પૂરતું છે, પરંતુ રાહુલ ગાંધી આવી કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ નેતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ