Sunday, September 22, 2019

કટાક્ષ / નેતાઓ-મુખ્યમંત્રીઓના દીકરાઓના રાજકીય કરિયર બનાવવામાં કોંગ્રેસ હારી ગઇઃ રાહુલ ગાંધી

Rahul Gandhi blames party trio of placing sons before party congress

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને કોંગ્રેસમાં ધમાસાણ જામ્યું છે.. રાહુલ ગાંધી પોતાના રાજીનામાના નિર્ણય પર મક્કમ છે.. જ્યારે બીજી તરફ પાર્ટીના નેતાઓ તેનું રાજીનામું સ્વિકારવા તૈયાર નથી.. તેવામાં હવે રાહુલે કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે પાર્ટીના દિગ્ગજો પર જ સવાલો ઉઠાવ્યા છે.. અને કોંગ્રેસના હાંસિયામાં ધકેલાવા પાછળ નેતાઓને જ જવાબદાર ગણાવ્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ