પેગાસસ કેસ / પેગાસસ મામલે રાજકારણ ગરમાયું : રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે

rahul gandhi blamed amit shah on pegasus case and asked for resignation

પેગાસસ જાસૂસી કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ ઘટનાને સમગ્ર ભારત પર હુમલો ગણાવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ