પ્રહાર / રાહુલનો વાર : નિષ્ફળતાની સ્ટડીમાં કોવિડ -19, GST અને નોટબંધીને સમાવાશે

rahul gandhi attacks pm narendra modi on covid 19 numbers gst demonetization

ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ આશરે 25 હજાર નવા કેસ બહાર આવી રહ્યા છે. ભારત હવે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કરીને સરકારને ઘેરી લીધી હતી. રાહુલે લખ્યું છે કે ભવિષ્યમાં જ્યારે નિષ્ફળતા અંગેનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે આ બાબતો કહેવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ